Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મા એકાક્ષરી શબ્દ
મા એકાક્ષરી શબ્દ
★★★★★

© Shraddha Bhatt

Others

1 Minutes   7.1K    10


Content Ranking

ન કહેલા શબ્દો
પણ
સાંભળી લેતી.
અવ્યક્ત લાગણીઓ તો
જાણે પળવારમાં સમજતી.
ટૂંકા એકાક્ષરી શબ્દ થકી
મનને અપાર શીતળતા આપતી.
ક્યારેય વિચાર્યું?
મા બધું જ કેમ કરીને સંભાળતી?
જવાબ શોધવા હું ઘણું મથી
ઉથલાવ્યા મોટા ગ્રન્થો ને રિસર્ચ પેપરો 
પણ કંઈ હાથ ન લાગ્યું.
મનમાં થયું, મા ને જ પૂછું!
દોડી ગઈ એની પાસે.
મારા મનની મૂંઝવણ જાણે તરત જ ઉકેલીને બોલી..
“માને સમજવા મા થવું પડે.”
બસ
ત્યારે સમજી હું
કે
મા આ એકાક્ષરી શબ્દ તો
પોતાનામાં આખી બરાક્ષરી સમાવીને
બેઠો છે!

Mother અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..