તારો પ્રેમ
તારો પ્રેમ
1 min
6.8K
તારો પ્રેમ ના હિર રાંઝાને શરમાવી શક્યો,
ના લૈલા મજનુંને..
પણ તારી બેવફાઈએ તો,
આખે આખા પ્રેમીઓને બદનામ કરી નાખ્યા..