Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Arti Soni

Others

3  

Arti Soni

Others

દ્વિખંડી બહેર

દ્વિખંડી બહેર

1 min
6.7K


મજબૂર છું કરજથી હું ભાગતો ફરું છું,
અઢળક છે ઢેર વૈભવ હું ટાળતો ફરું છું.

તારી ખુદા નમાઝી પઢતા અજાન સાચા,
તુજને ખરો ગઝલમાં હું શાેધતો ફરું છું.

જૂના જખમ ભરેલા મુજ સ્વપ્ન આંખ ઠારી,
વરણાગિયા સૌ માણસો હું વાંચતો ફરું છું.


Rate this content
Log in