આરામ કર
આરામ કર
થાકી ગયો હોવ,
આરામ કર,
શાંતિથી બેસી,
રામ રામ ! કર,
ઉતરે જો થાક,
એક કામ કર,
સુખને મનમાં,
ઠરીઠામ કર,
તારી અંદર,
ચાર ધામ કર,
ખાપમાં જોઈ,
સલામ કર.
થાકી ગયો હોવ,
આરામ કર,
શાંતિથી બેસી,
રામ રામ ! કર,
ઉતરે જો થાક,
એક કામ કર,
સુખને મનમાં,
ઠરીઠામ કર,
તારી અંદર,
ચાર ધામ કર,
ખાપમાં જોઈ,
સલામ કર.