Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

વરસાવ તું ,

વરસાવ તું ,

1 min
13.6K


વહાલ  તારું આંગણે વરસાવ તું,
પ્રેમભીના તાંતણે છલકાવ તું.

કેટલી પીડાને રાખી સાચવી,
સ્નેહતારો પાંપણે ફરકાવ તું

સૂર સઘળા આજ લાગે વામણાં,
બોલ તારા આ ક્ષણે સરકાવ તું.

માંગવાનું શું કહો નત મસ્તકે,
લે,અમલપ્યાલી રણે છલકાવ તું

તું ધરે છે એ જ હું ઝીલી લઉં,
વ્યોમગીતો કણકણે સંભળાવ તું


Rate this content
Log in