Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સ્વર્ગ નર્કના આર્કમાં

સ્વર્ગ નર્કના આર્કમાં

1 min
6.8K


ક્યાં અહીં ફૂલને દુર્ગંદ જેવું છે ?

આંસુને ખારાસમાં રહેવું પડે છે

નેતાને સ્વ નીતિમાં રહેવું છે 

ને રાવણી રિવાજોનું કહેવું છે  

જીવમાં ઈશ્વરનો વાસ છે સમજવું  

તો નિર્દયી જીવમાં કારાવાસ જેવું ?

ઈશ્વરને અલ્લાનું આ રોજનું થયું 

જીવને જીવ ખાયછે ત્યાં શું કહેવું ?

જીવને હણી આરોગવાનો તર્ક છે 

સ્વર્ગ ને નર્કના અર્કમાં શું ફર્ક છે ?

બે કિનારે નદીના કે પટ વચ્ચે રહેવું ?

ધર્મ યુદ્ધ કે કર્મ યુદ્ધનું શું સમજવું ?


Rate this content
Log in