Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Fantasy Romance Thriller

3  

Margi Patel

Fantasy Romance Thriller

એક જ પ્રેમ

એક જ પ્રેમ

1 min
6.9K


એકમેકમાં તરબોળ હવે થવું છે,

બસ તારાં માટે જ આ જીવન લખવું છે,


જગને ભૂલીને રાતે મોડાં સુધી વાતો હવે કરવી છે,

બસ તારાં માટે જ જીવવું છે,


મનમાં ઉમટયું છે વાવાજોડું આપણી લાગણીનું ,

બસ તારાં માટે જ રેહવું છે,


હવે તેજ થઇ છે ધડકન મારી તને સાંભળવાં,

બસ તને ધરાઈને વાતો કરવી છે,


વરસાદનાં નાના પડતાં છોટને,

યાદો આજે આપણી પલળી છે,


હવે નથી કરતો દુનિયાનાં શબ્દોનો ભાર,

બસ તારા માટે જ વેદનાં સહેવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy