Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

વહાલું તારું નામ

વહાલું તારું નામ

1 min
6.6K


 

વરસાદી હેલીમાં હળવેથી વહેતું
વર્ષોથી મનમાં ગુંજતું
ભીતરમાં ભરેલું
તારું ગામ
તારું મકાન
 
ઓરડો - ઓસરી - પડથાર
પડથારે ઝુલતો હિંચંકો
હિંચકે હિંચતા હિંચતા 
મીઠું મીઠું ગાવું
મંદ મંદ હસવું
નેહથી નીરખવું
ધીરેથી બોલવું
 
એ... જ...
વહાલું
તારું નામ
ઓ... શ્યામ


Rate this content
Log in