Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સંબધોનું ડાયેલિસિસ
સંબધોનું ડાયેલિસિસ
★★★★★

© Megh Bindu

Others

1 Minutes   6.9K    4


Content Ranking

 

સંબંધોને રોજ રોજ

ડાયેલિસિસ માટે લઈ જવા પડે

એ ગમતું નથી

પણ લઈ જવા પડે

એ મજબૂરી

મૃત્યુનો કસબ મારા હાથમાં હોતે

તો

ડાયેલિસિસની

પળોજણમાં પડત નહીં

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..