Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

વિચારીને કરાય છે

વિચારીને કરાય છે

1 min
7.0K


પ્રેમ કયાં કદી વિચારીને કરાય છે 
ને આ દિલ કયાં કદી ધરાય છે 

કોઈના પણ કહ્યામાં રહે છે કયાં મન 
એ કદી કયાં વારવાથી વરાય છે 

ને આ દિલની વાત જ છે અનોખી 
એમ જ ચુપચાપ એ તો હરાય છે 

પ્રેમનો આ સાગર ભલેને હોય ઊંડો 
તોય એ તો વગર હલેસે તરાય છે 

પૃથ્વી ઉપર તો બધા જ ફરે 
અહીં તો કલ્પનાના સ્વર્ગમાં ફરાય છે 

સૌ કહે, પ્રેમ આંધળો હોય છે 'જશ' 
અહીં તો પ્રેમમાં આંધળા થવાય છે 


Rate this content
Log in