Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
'ભસ્મ' બુધવાર
'ભસ્મ' બુધવાર
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   6.6K    5


Content Ranking

માટીમાંથી જન્મવું,
ને માટીમાં મળી જવું...
સર્વસ્વ તારું ઓગાળી દેવું;
એટલે 'તપ'....
લલાટે તારા એને ચમકાવ,
ને હ્રદયમાં તારા અંકિત કર...
એણે માફ કર્યા છે ગુનાઓ;
બધા તારા, યાદ રાખજે...
તારા આતમને ઓળખવાનો,
ભીતરને ઓગાળવાનો,
જાત સાથે નિરાકાર બનવાનો;
સમય એટલે 'તપઋતુ'...
અંતરથી નિર્મળ રહેવું,
ને સત્યને સાર્થ કરવું,
ઈશ્વરનાં વચનોને વિચાર.
નિરાધારોની નિકટ જા,
સાક્ષી એ રહેશે તારો,
હંમેશ યુગોયુગો સુધી;
તું એના રસ્તે ચાલી તો જો..

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..