Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shreyas Trivedi

Others

2  

Shreyas Trivedi

Others

ઓ રેઇન હવે તો આવ

ઓ રેઇન હવે તો આવ

1 min
1.5K


ઓ રેઇન હવે તો આવ
એસીમાં બેઠો બેઠો હું પરસેવામાં ન્હાવ
ઓ રેઇન હવે તો આવ
 
બે મિનિટ બહાર નીકળું તો બાપ રે બાપ
અલ્ટ્રા મોડર્ન ગોગલ્સમાં પણ લાગે છે તાપ
કેમ જીવાશે આમ હાવ?
ઓ રેઇન હવે તો આવ
 
જરા સરખી ગરમી પડતા તારી યાદ આવે
એ ના ગમે કે તું સાથે કાદવ કીચડ લાવે
કાગળની હોડી સ્ક્રીનમાં વહાવ
ઓ રેઇન હવે તો આવ
 
તારા વિના કેમ થાશે વરસાદી વાતો ચેટમાં
એન્જોય રેઇન હું કેમ મુકીશ સ્ટેટ્સ અપડેટમાં
ચાતક હવે મોબાઈલમાં બની જાવ
ઓ રેઇન હવે તો આવ
 
 


Rate this content
Log in