Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મૌસમ

મૌસમ

1 min
367


બની જા આજ

મૌસમ તું મારી,


રહી રહી ને

વરસી જા આજે,

તારુ સ્નેહનું

વાદળ વરસાવી જા,

મારા મૂરઝાયેલા

તન-મન પર.


હું ફૂલગુલાબી થઈ

સજુ મારા અંતરપટ પર,

તું મને નિહાળે ઓલા

ઝરુખાથી...એક નજર.


Rate this content
Log in