Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

2  

Kiranjogidas Oghani

Others

ગુજરાત છે

ગુજરાત છે

1 min
6.5K


જાત નખશિખ ચીતરી ગુજરાત છે
મારી રગરગ પાંગરી ગુજરાત છે
 
છે ખમીરીથી ભર્યુ અસ્તિત્વ આ
રક્તમાં કણ કણ ભરી ગુજરાત છે
 
ધૈર્યથી કઈ તરબતર ધબકાર છે
શ્વાસમાં જો સંઘરી ગુજરાત છે
 
આત્મગૌરવ છે અજબનું આંખમાં
શબ્દ થઈને વિસ્તરી ગુજરાત છે
 
નામ રહેશે ગુંજતું ચિરકાળ લગ
એ પ્રથમ ને આખરી ગુજરાત છે


Rate this content
Log in