Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Henia

Inspirational Others

5.0  

Kajal Henia

Inspirational Others

મિત્ર, તું વાંચે છે ને મને

મિત્ર, તું વાંચે છે ને મને

1 min
710


મિત્ર,તું વાંચે છે ને મને

તો, સાવ સહજતાથી ઉગી નીકળી મિત્રતા.

બેખોફ, બિંદાસ, બેબાક અને

બિનશરતી મિત્રતા


સ્વાર્થ કે અપેક્ષાને ક્યાં સ્થાન હોય એમાં,

હોય તો હોય હવાથી ય સાવ હળવી મિત્રતા,

હું કંઈ ના લખું ને તોય વાંચી લે બધું,

તો એ ખરી મિત્રતા.


આવળ-બાવળ વચ્ચે મહેંકી ઉઠે ગુલાબ બની મિત્રતા,

લખું છું તારા માટે પણ મિત્ર, તું વાંચે છે ને મને,

સમજવા મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational