Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મા મને કંઈ આપો
મા મને કંઈ આપો
★★★★★

© Hitesh Patel Savan

Abstract

1 Minutes   1.4K    4


Content Ranking

માર પાડો લાડ આપો મા મને કંઈ આપો
ધાક ધમકીમાં રમી લઉં આશિષ વચને

હાથે કલમ પકડાવી ભણાવો
ઠપકો મીઠો સંતોષ આપો

મા મને પ્યાર ભરો મા મને કંઈ આપો
કાપો મુશ્કેલી ભારી હું તારો બેટો

ખુદની અકળામણ મથામણમાં જોતી
ફરવા લઈ જઈ આનંદ દેતી બહાર

જ્યાં સુધરતો ના તો પણ મારા પક્ષમાં
રાખતી દરકાર આજે મા મને કંઈ આપો

ક્યાંયે ના જડે ક્યાંય ના ફળે
મા મને કંઈ આપો પૂજાપો

બાળપણ રખડેલભર્યુ આકરું ન્યારું તો
ભૂખ લાગી મા મને! મા મને કંઈ આપો

સ્વચ્છ આભ આપો સુંદર લાભ આપો
જિંદગી આખી કુમળી મા મને કંઈ આપો

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..