આઘી બલા;
આઘી બલા;
અણલિંગી હરિજનની કળા,
કર્મ ન બાંધે આઘી બલા;
અહંતાપોત વિના નોહે ભાત્ય,
દિવસ વિના તે શેની રાત;
લૌકિક લેખું રહે લોકમાં,
અખા જીત નહિ ફોકફોકમાં. ૪૯
અણલિંગી હરિજનની કળા,
કર્મ ન બાંધે આઘી બલા;
અહંતાપોત વિના નોહે ભાત્ય,
દિવસ વિના તે શેની રાત;
લૌકિક લેખું રહે લોકમાં,
અખા જીત નહિ ફોકફોકમાં. ૪૯