Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

ઓ શ્યામ..

ઓ શ્યામ..

1 min
6.6K


ઓ શ્યામ..
મારે મોક્ષ નથી જોઈતો..
મારે ધરવો જનમ બીજો.
 
રૂપ ધરી શ્યામાનું
ને ચાહવો છે શ્યામ..
આ જનમમાં જેમ,
ચાહ્યો તને,
દૂર રહી ને..
 
ઓ શ્યામ..
મારે મોક્ષ નથી જોઈતો.
 
વિરહમાં તડપવું છે,
બસ આમ જ,
ધરી જનમ બીજો..
 
ઓ શ્યામ..
મારે મોક્ષ નથી જોઈતો.
મારે ધરવો જનમ બીજો.
 
કરવી છે પ્રીત મારે,
જન્મોજનમની.
નીહાળીશ દૂર રહી..
 
ઓ શ્યામ..
મારે મોક્ષ નથી જોઈતો.
મારે ધરવો જનમ બીજો.
ઓ શ્યામ..


Rate this content
Log in