Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Vinzuda

Others

3  

Bharat Vinzuda

Others

વધે

વધે

1 min
6.5K


એ મહોબત આ મહોબતથી વધે,

કલ્પના કાયમ હકીકતથી વધે!

 

આપણે સાથે છીએ તો પણ નથી,

ગૌણ બાબત મુખ્ય બાબતથી વધે!

 

એકઠું કરતાં વધે છે ધન અને

એનાં કરતાં પણ સખાવતથી વધે!

 

ચાલચલગતથી ઘટે છે એ રીતે,

માણસાઈ ચાલચલગતથી વધે!

 

યાદ પૃથ્વીલોકની આવ્યા કરે,

કોઈ છે એવું જે જન્નતથી વધે!

 

 

 


Rate this content
Log in