Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Chaudhary Agam

Others

2  

Shailesh Chaudhary Agam

Others

હું ઢળી બેઠો

હું ઢળી બેઠો

1 min
6.8K


હું ઢળી બેઠો હવે આ જળ સાથે;
ગાઢ છે સંબંધ મારા તળ સાથે.

એ ગયા છે જ્યારથી નોખું બોલી;
રોજ બાઝી લઉં દગાળી પળ સાથે.

તાંતણો ગૂંચાય છે વળગણથી પણ;
આમ તો છે શું? ભલા આ વળ સાથે?

ખૂલતાં એ કાયમી આવી પાસે;
એ અવાચક્ છે નઠારી કળ સાથે.

આ શરાબીઓ નશાથી થાક્યા છે?
કે પછી સૂરા નથી આ નળ પાસે?

 


Rate this content
Log in