સગુણ
સગુણ
સગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે;
જ્યાં થાવા ને જાવા નથી,
ત્યાં વાણી શું કાઢે કથી;
અખા તે વડે સર્વ જાણ,
તો તેને કથી શકે ક્યમ વાણ્ય.
સગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે;
જ્યાં થાવા ને જાવા નથી,
ત્યાં વાણી શું કાઢે કથી;
અખા તે વડે સર્વ જાણ,
તો તેને કથી શકે ક્યમ વાણ્ય.