Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Baraiya

Inspirational Classics

3  

Rajesh Baraiya

Inspirational Classics

વૃક્ષ

વૃક્ષ

1 min
13.4K


લીલા પાન લહેરાવતું વૃક્ષ,

શાખાનો વિસ્તાર બનતું વૃક્ષ.

તાપમાં છાંયડો આપતું વૃક્ષ,

હવાને શુધ્ધ  બનાવતું  વૃક્ષ.

સંકટમાં અડીખમ ઊભું વૃક્ષ,

કુહાડીના ઘા જીલતું મુંગુ વૃક્ષ.

અહીં - તહી બધે ઊગતું વૃક્ષ,

પક્ષીનું મધુર ગીત બનતું વૃક્ષ.

વનવાસીને વાચા આપતું વૃક્ષ,

જન્મથી મૃત્યું સુધી સાથી વૃક્ષ.


Rate this content
Log in