Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

મુઠ્ઠીભર મેલા લોહીને બાળુ એ

મુઠ્ઠીભર મેલા લોહીને બાળુ એ

1 min
6.8K


વેરીઓ ઘરમાં હું મારું તાળું કઈ રીતે 

મારા ખરડાયે લોહીને ગાળું કઈ રીતે ?

સૌ ઈન્દ્રીઓ માણસાઈમાં રહી એ રીતે કે 

અસ્તિત્વ ઓગળી ઉભું મારણ આરે એ રીતે

પોતપોતાના પ્રસ્તાવો લઇ ઘૂસ્યા એ રીતે 

આખા દેહનું માલિકી પણું ખોઉં એ રીતે

સનાતન એકજ હતો ઉદ્ભવ્યો એ રીતે 

છતાં જીવના ટુકડા થતા જોઉં એ રીતે

ઘર કરી ગઈ છે ઘરની ભીંતો એ રીતે 

ઈંટેં ઇટને વખોડી ઘરોપું ઉજળું કઈ રીતે ?

દસે આંગળીઓ કામે લગાડી શુદ્ધ કરું એ રીતે 

મુઠીભર મેલા લોહીને બાળી ઉજાગર કરું એ રીતે 


Rate this content
Log in