Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bindya Jani

Others

5.0  

Bindya Jani

Others

એક વાદળી

એક વાદળી

1 min
224


એક નાની એવી વાદળી આજ વરસી ગઈ,

તારી યાદમાં ઝીણી ઝરમર વરસી ગઈ,


તારી સ્નેહ ધારામાં આજ હું પલળી ગઈ,

ને અવિરત અશ્રુ ધારા આંખોથી વહી ગઈ.


Rate this content
Log in