Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આપણી વચ્ચે
આપણી વચ્ચે
★★★★★

© Nayan Nimbark

Others

1 Minutes   13.9K    4


Content Ranking

જાણે શબ્દો હવે કમ થતાં લાગ્યા આપણી વચ્ચે;
ને એમ મૌન વિસ્તરતું ચાલ્યું આપણી વચ્ચે !!

મળ્યા વગર પણ હવે વહેવા લાગી છે આંખો;
પ્રેમ સિવાય હવે કાંઇ ન બચ્યું આપણી વચ્ચે !!

અટવાયા કોઇ નામ શોધવા આપણી લાગણીઓનાં;
તો અટવાતા રહ્યા આપણે જ ખુદ આપણી વચ્ચે !!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..