Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

2  

Deepak Solanki

Others

બનવા ગયો કવિ

બનવા ગયો કવિ

1 min
6.9K


ચાલ ચાલ આમ ન હોય,
અરે યાર અહીંયા ભૂલ છે,

વળી પાછો છંદ દોષ,
તું કરે એ ન ચાલે મોટા કવિઓ કરી શકે,
અરે યાર ગઝલમાં લય તૂટે છે,
કંઈ ખબર ન પડે.

વાંચ તું વાંચ,
રમેશ પારેખ, મરીઝ,
આદિલ, બેફામની ગઝલ જો,
અરે આતો મરીઝના શેર જેવું છે,
અરે! આતો બેફામ સાહેબની ગઝલમાંથી લખેલું છે,

એક કામ કર તું મનોમંથન કર,
હજી તું સારા કવિઓ જેટલું નહીં લખી શકતો,
હું તો તને જોરદાર ગઝલકાર બનાવીશ,
આવા નવોદિત કવિઓના હાલ થાય છે.

પછી એક કવિ રવિ જેમ અસ્ત થઈ જાય છે,
ઊગ્યા પેલા જ અસ્ત,
રવિને પણ ઊગવું પડે છે, કવિને તો ઊગવા દો.


Rate this content
Log in