પ્રકૃતિ ન છોડજે
પ્રકૃતિ ન છોડજે
છો આભ ઝળૂંબે માથે,
ગમગીનીથી ભર્યું,
કેસરી રંગ - પ્રતીક છે,
ક્રાંતિ- આનંદનો,
ખીલ્યો જા, હે ગલગોટાં,
પ્રકૃતિ ન છોડજે.
છો આભ ઝળૂંબે માથે,
ગમગીનીથી ભર્યું,
કેસરી રંગ - પ્રતીક છે,
ક્રાંતિ- આનંદનો,
ખીલ્યો જા, હે ગલગોટાં,
પ્રકૃતિ ન છોડજે.