Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

ધર્મચિહ્ન

ધર્મચિહ્ન

1 min
242


દેશનાં જ્યારે થયા ભાગલા,

હિંદુઓનો બન્યો હિન્દુસ્તાન,

સમાવી લીધા બધા જ ધર્મને,

બન્યો આજનો ભારત મહાન !


હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,

બૌધ્ધિસ્ટ અને જ્યુડિસ્ટ સૌ,

એકબીજા સાથે જોડાઈ જઈ,

લહેરાઈ ઉઠ્યા એક ત્રિરંગામાં,


એક ટુકડો ન બનાવી શકે વર્તુળ,

કે ચોરસ કે ત્રિકોણ કે આકૃતિ !

સૌ ટુકડા જોડાઈને કરી શકે,

એક સંપૂર્ણ ચિત્ર કે લંબચોરસ આકૃતિ.


કોઈ ધર્મચિન્હ છે નાનું કોઈ છે મોટું,

કોઈ કશેકથી વિસ્તૃત તો સંકુચિત !

એકબીજામાં સમજીને ગોઠવાય તો,

સંપૂર્ણ થાય પઝલ ને બને સુંદરચિત્ર !


હરએક ધર્મચિન્હ સમજીને ગોઠવાય,

તો ભારત દેશનું બને મહાન સુંદરચિત્ર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational