Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

"બસ ચાલ્યા કરવાનું...."

"બસ ચાલ્યા કરવાનું...."

1 min
1.1K


ઊભી પગદંડી પર
સીધા ચઢાણ
આ રસ્તો ક્યાંય ન રોકાય,
બસ ચાલ્યા કરવાનું...

સાવ સામે જ તો છે મંજિલ,
સીધા ઢોળાવ 
આ ઢાળ ક્યાંય ન રોકાય
બસ ચાલ્યા કરવાનું...

હારબંધ પહાડીઓ
ઊંડી ખીણો
આ દૃશ્ય ક્યાંય ન ખોવાય
બસ ચાલ્યા કરવાનું...

એકલા ચાલવાની રીત
ઘણી આતમ 
તો સંગાથે હોય
બસ ચાલ્યા કરવાનું...


Rate this content
Log in