Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational Others

3.3  

Bharat Thacker

Inspirational Others

સમયનો એલાર્મ

સમયનો એલાર્મ

1 min
429


સમયને રાખો હાથમા, સમય સાથે સંગ્રામ છે,

સમય જ સૌને કરાવે દોડધામ છે,

સમયને સાંભળો,

સમય છે આગવો એલાર્મ,

વ્યકિતને નથી આપતા,

આપે સહુ સમયને સલામ છે


સમયની સાથે મેળવવાની લય છે,

સમયનો સદુપયોગ કરવામા જય છે,

સમયને સાંભળો,

સમય છે આગવો એલાર્મ,

કદમ મેળવો સમય સાથે તો,

સમય સુવર્ણમય છે.


જીવનમાં આવે બધાને તકલીફો અને ગમ છે,

મુશ્કેલીઓમા પણ સરસ મઝાની સરગમ છે,

સમયને સાંભળો,

સમય છે આગવો એલાર્મ,

બહુ ચિંતા નહી કરવાની,

સમય સૌથી સારુ મરહમ છે


સમય સહુથી બળવાન છે

સમય સહુથી મોટુ જ્ઞાન છે

સમયને સાંભળો,

સમય છે આગવો એલાર્મ

દરેકે દરેક ચીજમા,

સમયનું અનુસંધાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational