Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

મા તારી મધુરી યાદમાં

મા તારી મધુરી યાદમાં

1 min
1.4K


મા તારી મધુરી યાદમાં
આંગણું તારું સહુથી પ્યારું
સુંદર મારી માત રે હરપળ તુજને દિલમાં સમરું
કોઈ ન કળી શકતું રે
 
તારી ગોદમાં સુહાનું બચપન વીત્યું
માવડી મારી રે છમછમ કરતી આવી જુવાની
મલકે મુખડું તારું રે
 
નહી થાકતી નહી ગભરાતી
નહી તારા પ્રેમની સીમા રે
સારા જગમાં સહુ કોઈ ગાતું
હરદમ તારો મહિમા રે
 
વર્ણન કરતાં થાકી ન જીહ્વા
સદા વર્ષાવે આશિષ રે
આંગણ ઘરનું સદા ચહકતું
શોધું તેનું રહસ્ય રે!
 


Rate this content
Log in