Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Pandya

Inspirational

2  

Kinjal Pandya

Inspirational

એ શહીદ દોસ્ત

એ શહીદ દોસ્ત

1 min
349


શહીદોના આહની સામે વાહની કયાં જરૂર છે.!!??

ઉજવ્યો સાચો પ્રેમનો દિવસ લાલ રંગે,

પછી કાળી પટ્ટીની કયાં જરૂર છે!!??


મને કયાં મારી રાષ્ટ્ર ભક્તિ સાબિત કરવાની જરૂર છે!!??

આપો સાથ દેશને એક થઈ

પછી જુઓ આપણી શું તાકાત છે..

આવો એક થઈ કરીએ સામનો

પછી દુશ્મન ની શું મજાલ છે!!??


માં ભોમ ખાતર જેણે બલિદાન આપ્યું,

એના જ દેશવાસીઓ કંઈ કમ છે!!??

ચિંતા ન કરીશ એ દોસ્ત

તારા પરિવાર સાથે આખો ભારત દેશ છે..


તું જઈને કાનાને તારી વિરગાથા સંભળાવ,

કારણ એને પણ તારી જરૂર છે..!


Rate this content
Log in