Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વાવેતર

વાવેતર

1 min
1.4K


સરવાળાનું

બિયારણ ખરીદ્યા

પછી પણ વાવેતર

બાદબાકીનું

કરવુ !--

એતો, તલ ને

અવગણી ને

તમાકુની ખેતી

કરવા જેવું

નિંદામણીય

કૃત્ય છે...!


Rate this content
Log in