Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nitin Prajapati

Others

2  

Nitin Prajapati

Others

શિક્ષક

શિક્ષક

1 min
6.9K


સંસ્કૃતિનો શણગાર કરું છું,
બાળકોનો ભાગ્યવિધાતા છું.
 
સંસ્કારોનું સિંચન કરું છું,
કદી ન ભુંસાય તેવો ઈતિહાસ રચું છું.
 
છું એક સામાન્ય શિક્ષક પરંતુ,
ભારતના ભાવિનું ઘડતર કરું છું.
 
નથી દ્રોણ કે સાંદિપની હું, છતાં
પાદરમાં બેઠેલા પાળિયા ઊભા કરું છું.
 
માટે જ હું શિક્ષક છું..
શિક્ષક છું.. ને શિક્ષક છું..


Rate this content
Log in