Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 હરખાશો
હરખાશો
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   7.3K    4


Content Ranking

છો સહસ્ત્ર હાથે ખેંચાશો 
કચરા ગાડીએ ઠેલાશો.

ખોટી આશામાં ભરમાશો 
નિરાશામાં જો હરખાશો 

ભર વરસાદે જો ભીંજાશો;
આંસુ છુપાવી સંતાશો.

સત્કર્મોથી જો મંજાશો;
ઈશ માફક ઘર ઘર પુજાશો.

હોઠે આવીને મલકાશો 
બે કાંઠે છલ છલ છલકાશો 

અવસર થઈને તો ઉજવાશો 
તોરણ થઈ બા'રે લહેરાશો

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..