Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

ઉમ્મીદ

ઉમ્મીદ

1 min
7.2K


આંખોમાં સપનાને ઉરમાં છે ઉમ્મીદ.
આશા ઓની કેડીઓ કંડારું છું હું નીતનીત.

મનમાં છે લાગણી ને હોઠો પર છે સ્મિત.  
હદયની ઉર્મીઓથી શબ્દોના સથવારે  
સ્નેહનો સબંધ નિભાવવાની મનસ્મિતની રીત.

જીવનની હરએક પળ માણી ને જીવીએ.      
એજ તો છે સાચી જીત.
નિરાશાનો સ્પર્શ થાય તોય રહું અડિખમ.      
મને છે ઈશ સાથે આતમની પ્રીત.     


Rate this content
Log in