પંડિતાઈ
પંડિતાઈ
1 min
13.2K
ઘર થી મંદિરનો "શોર્ટ કટ"
રસ્તો મેં જોયો છે,
પણ,
પંડિતાઈના પંથે
થઈ ને જાઉં,
તો કદાચ
મનૈ ભોમિયાની
જરૂર પડે...!