Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy

3  

Hemaxi Buch

Tragedy

સબંધ

સબંધ

1 min
255


ગાગર સરીખો છે આ સંબંધ

પાણી કેમ કરી ભરું હું,


લાગણીના દોરડા ઘસાઈ ગયા,

સંપર્ક વિહોણા થાય સૌ કોઈ,


ના રહ્યું કોઈ જતન સિંચન,

વાતોની વાવના પગથિયાં ઊતરી જોયું,


લાગણીનું પાણી પીધું ને ફસાયા,

સંબંધોનું રાજકારણ,


દાવપેચ, કાવતરા, કાવા દાવા

લાગણીઓ તરડાઈ,


વ્હાલ નું પાણી થયું ગંદુ,

સંબંધોની ગાગર ફૂટી,

અને વ્હાલનું પાણી ઢોળાય ગયું !


Rate this content
Log in