Khvab Ji
Inspirational Tragedy
મિલન
માગવામાં પણ
સમજણ હોય છે,
છૂટા પડવું,
અાપણું દૂષણ હોય છે.
ફક્ત અવરજવર
ન માગો, દોસ્તો!
એ તો સ્મશાનમાં
પણ હોય છે!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
શ્વાસની અછતથી કોરોનામાં .. શ્વાસની અછતથી કોરોનામાં ..
'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, "શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ ? સંસારનો છે આ નિયમ ર... 'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, "શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ ?...
દોષ તારો હતો કે મારો છોડી દે એ બધી ઝંઝટ ... દોષ તારો હતો કે મારો છોડી દે એ બધી ઝંઝટ ...
અંગ્રેજ સામે ઝઝૂમે ગાંધીજી... અંગ્રેજ સામે ઝઝૂમે ગાંધીજી...
To be successful.. To be successful..
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ... કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...
'ભજવા તો રામ છે, પણ મનને ક્યાંં આરામ છે, દૂર એનુું ગામ છે, આપણે તો અહ્યાં જ ચાર ધામ છે. હવે તો બસ એક... 'ભજવા તો રામ છે, પણ મનને ક્યાંં આરામ છે, દૂર એનુું ગામ છે, આપણે તો અહ્યાં જ ચાર ...
કોણ કહે છે, તું નથી ? સપને મળે છે મા, કોણ કહે છે, તું નથી ? સપને મળે છે મા,
'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી નાવ હાલક ડોલક.' સુંદ... 'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી ...
કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ... કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ...
ડોલતી કર્મની નાવડી જાય છે! .. ડોલતી કર્મની નાવડી જાય છે! ..
લગ્ન એટલે બે હૃદય વચ્ચે, રચાતો ધબકારાંનો સૂરાલાપ... લગ્ન એટલે બે હૃદય વચ્ચે, રચાતો ધબકારાંનો સૂરાલાપ...
પ્રેમ કર્યો અનહદ ચાહીને સતત તને ... પ્રેમ કર્યો અનહદ ચાહીને સતત તને ...
'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊડાઊડ કરી કશુંક જો તન... 'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊ...
પરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરૂરી.. પરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરૂરી..
પણ દ્રશ્યે છે એક રીત.... પણ દ્રશ્યે છે એક રીત....
'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્ગ માંથી તળ અવતરી પોં... 'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્...
'માટીથી માટલું કુંભારના મહેનત 'ને આવડતથી બને, એમ ભગવાનને મોકલેલ જીવને મા જ મઠારી શકે.' જનની અને જન્મ... 'માટીથી માટલું કુંભારના મહેનત 'ને આવડતથી બને, એમ ભગવાનને મોકલેલ જીવને મા જ મઠારી...
'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસે હંકારે હલેસા, તો ક... 'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસ...
ઈશ્વર નું જાણે કેટલું બારીક ... ઈશ્વર નું જાણે કેટલું બારીક ...