Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હરિની હાટડીએ

હરિની હાટડીએ

1 min
14K


હાલ્યને હરિની હાટડીએ જઈએ,

વહેલા મોડા એની સંમુખ થઈએ.


ત્યાં આવે છે ઘરાક ઊંચાકૂળનાં,

હોય હરિને વહાલાં એનાં મૂળનાં,

આખરે આપણે એનાં જ છઈએ,

હાલ્યને હરિની હાટડીએ જઈએ.


પ્રેમ પદારથ ત્યાં રે કેવો વહેંચાતો,

બાંધીએ હરિવરથી આપણે નાતો,

અહં પીગાળી સ્નેહ થઈને વહીએ,

હાલ્યને હરિની હાટડીએ જઈએ.


સામો દોડી આવે એવો એ વેપારી,

નથી ભેદભાવ એને ત્યાં નર કે નારી,

માનવતાને પછી મબલખ ખરીદીએ,

હાલ્યને હરિની હાટડીએ જઈએ.


Rate this content
Log in