Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

તને

તને

1 min
13.4K


હર મદિરાપાનમાં ધારું તને, 

એમ મારામાં જ ઉધારું તને.

તથ્ય વાતોમાં નથી 'લંબાવ'માં,

આભરણ છે મૌન કંડારું તને.

સાથ હો તો પાસપાસે હોઈએ, 

ભીતરે દઈ નાદ પોકારું તને.

કેડીઓ પર જંગલો ઊગી ગયા,

પાથરી ફૂલોને સત્કારું તને.

હા, હોવી તો આવ દર્શન દે મને,

શ્વાસમધ્યે ચાલ શણગારું તને.


Rate this content
Log in