Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગુલમહોર
ગુલમહોર
★★★★★

© Shreyas Trivedi

Others

1 Minutes   6.7K    7


Content Ranking

વૈશાખી તડકાને બરાબરનો ઝીલ્યો છે
કેવો આ સાલો ગુલમહોર ખીલ્યો છે
બેઠા છે સહુ મુરઝાઈને બેઠા તડકામાં
તે લાલચટ્ટક તૈયાર થઈને નીકળ્યો છે

થોડો ઘણો જો તું ઝીલી શકે તાપ
છે અંદર તારા શક્તિઓ અમાપ
સાંભળી લે સમયે બસ તું 'હોશ' તારા
ખીલશે ખુશીઓ અને દૂર થશે સંતાપ

ગુલમહોર મુક્તક કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..