Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

પ્રિતની લત

પ્રિતની લત

1 min
155


લત લાગી છે મને તારી પ્રિતની,

હૃદયમાં લાગણી છે મનમીતની,


દિવસ તો તારી યાદોમાં નીકળે,

પણ નથી નીકળતી આ રજની...


નથી સહેવાતો આ વિરહ,

હવે હું વિહવળ બની..


તું આવે મારી પાસે ?

કે હવે છોડું હું આ અવની..!?


હવે આ વ્યાકુળ રાધા ને,

તાલાવેલી બ્રિજપતિ તારી ઝાંખીની..


દુનિયાની હવે પરવાહ નથી,

સ્વિકારું છું કે હું તારી દિવાની..


કુંજવનમાં આવ હવે કાના,

નહીં તો હું તને જીવતી નથી જડવાની...


Rate this content
Log in

Similar gujarati poem from Romance