શૃંગાર
શૃંગાર
1 min
366
છે હીરાનો ચાંદલિયો ,
નીલમ નથ સોહે ,
મળે, માણેક-પ્રવાલ
કનકનાં કંગન,
રણકે મધુર. કેડે-
ઝૂલણ કટિબંધ.
છે હીરાનો ચાંદલિયો ,
નીલમ નથ સોહે ,
મળે, માણેક-પ્રવાલ
કનકનાં કંગન,
રણકે મધુર. કેડે-
ઝૂલણ કટિબંધ.