માસૂમ મસ્તી
માસૂમ મસ્તી
આ તો હસતી રમતી બાળપણની દોસ્તી,
સૌ સાથે મળી માણે છે મોજ ભરી મસ્તી,
પાણીની છોળો સાથે ઊડે છે માસૂમ મસ્તી,
મસ્તી ભરી જીંદગી છે આ માસૂમ દોસ્તી.
આ તો હસતી રમતી બાળપણની દોસ્તી,
સૌ સાથે મળી માણે છે મોજ ભરી મસ્તી,
પાણીની છોળો સાથે ઊડે છે માસૂમ મસ્તી,
મસ્તી ભરી જીંદગી છે આ માસૂમ દોસ્તી.