Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થતુ હોય એમ થાય
થતુ હોય એમ થાય
★★★★★

© Shaurya Parmar

Inspirational Others

1 Minutes   7.2K    6


Content Ranking

થતુ હોય એમ થાય : શૌર્ય. 

સુખ હોય કે દુઃખ, એને કહીદો, 

આવુ હોય તો આવે 

ને જવુ હોય તો જાય 

બાકી આ મારી જીંદગી છે 

જેમ થતુ હોય એમ થાય, 

મારુ મક્કમ મનોબળ, 

મારા દ્રઢ વિચારોમા, 

તુ હસ્તક્ષેપ કરે, 

એ મને ના પોસાય, 

આ મારી જીંદગી છે, 

જેમ થતુ હોય એમ થાય, 

મને મારી રીતે લડવા દો, 

હુ જરૂર ઊભો થઈશ, 

મને પડવા દો, 

હુ સ્થિતપ્રજ્ઞ છુ, 

તારાથી આ આંખો નહી અંજાય, 

આ મારી જીંદગી છે, 

જેમ થતુ હોય એમ થાય,

આજ સુધી ધાર્યુ કર્યુ છે, 

હજુ પણ એમજ કરીશ, 

કોઈ અફસોસ નહી રહે, 

પછી આનંદે મરીશ, 

ગમેતેવા ઘા હશે સમયના, 

આ ભાયડો નહી ભરમાય, 

આ મારી જીંદગી છે, 

જેમ થતુ હોય એમ થાય,

સુખ હોય કે દુઃખ, એને કહીદો, 

આવુ હોય તો આવે 

ને જવુ હોય તો જાય 

બાકી આ મારી જીંદગી છે 

જેમ થતુ હોય એમ થાય. 

જિંદગી ખુમારી હિંમત મનમાની આઝાદી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..