Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
''સુંદર સર્જન-દુનિયા''
''સુંદર સર્જન-દુનિયા''
★★★★★

© Manu V Thakor

Inspirational

1 Minutes   1.2K    6


Content Ranking

''સુંદર સર્જન-દુનિયા''

સુંદર મજાની કેવી દીઠી,
કલરવ કેરી દુનિયા મીઠી.

બાગ-બગીચે ફૂલો પરની,
ઝાકળ જેવી જાત અદીઠી.

આભ-ધરતી મળી ક્ષિતિજે,
મિલન મધુરાં કેવું કીજે.

ટમકે ચાંદ-સૂરજને તારા,
વાદળ-વર્ષા ચમકે વીજે.

તરુ-ગિરિ ને પહાડ સંગે,
ઝરણાં કેરા ગાન ગુંજે.

મલકે મોસમ કેવી વસંતે,
મોર, બપૈયા,કોયલ કુંજે.

કેવી સુંદર ઇશ તણી 'મનન'
અજબ-અનેરી રચના દીઠ.

manu.v.thakor narendra chuhan

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..