અવઢવ
અવઢવ
જિંદગી ની
અવઢવમાં
કયારે જિંદગી
પૂરી થઈ ગઈ...
સમયે દીધી
હાથતાળી.....
સમયને વિસારી
ગઈ બાકી રહેલી
જિંદગીની એક
પહેલી બની ગઈ...
જિંદગી ની
અવઢવમાં
કયારે જિંદગી
પૂરી થઈ ગઈ...
સમયે દીધી
હાથતાળી.....
સમયને વિસારી
ગઈ બાકી રહેલી
જિંદગીની એક
પહેલી બની ગઈ...