Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Sonara

Others

2  

Jagruti Sonara

Others

દોસ્તી

દોસ્તી

1 min
1.2K


નાનપનની  યાદોમાં હું ખોવાઇ,
દર્દ ને વેદના ગઇ ધોવાઇ.

એવા રે એવા મારા દોસ્તો,
રુપાળા એમના સંગમાં.

પલમાં કપાઇ જાય રસ્તો,
રમતા, હસતા, કુદતા ને વળી સાથે જ જમતા.

આવે મુશ્કેલી તો સાથે જ ઉકેલતા.
લડતા ને ઝઘડ્તા યે વળી,

પાછી બે ઘડીમાં બોલતા,
ને પળમાં તો લડતા.

ક્યાં ખોવાયા એ દોસ્તો મારા,
ફાનિ આ દુનિયાનાં ચાળા.


Rate this content
Log in

More gujarati poem from Jagruti Sonara