Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Pandya

Inspirational Romance

3  

Kinjal Pandya

Inspirational Romance

હેપી વેલેન્ટાઈન ડે

હેપી વેલેન્ટાઈન ડે

1 min
1.0K


પ્રેમના દિવસો જીવવા ક્યાં વેલેન્ટાઇનની જરૂર હોય છે !

એ તો જ્યારે મળીએ ત્યારે વેલેન્ટાઇન થઈ જતો હોય છે.


પ્રેમ પોતે જ એક ઉત્સવ છે,

તો ચાલ ને રોજ ઉજવી લઈએ.


રોજ વેલેન્ટાઇન મનાવી લઈએ,

આવ એકબીજાનો હાથ પકડીને,

આ જિંદગી માણી લઈએ.


ખુબ સુંદર છે આ જીવન એને

એકબીજાથી શણગારી લઈએ.


ચાલ જીવી લઈએ,

અને જીવનની હરેક પળ વેલેન્ટાઇન મનાવી લઈએ.


Rate this content
Log in